જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે ડી.કે.વી. કોલેજ મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી: પારદર્શક ચૂંટણી પ્રક્રિયાની તૈયારીનું પ્રતિબિંબ…
જામનગર જિલ્લાના મતદારોએ તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં પોતાનો લોકશાહી અધિકાર નિભાવ્યો, હવે આમતદાર મતદારોની પસંદગીને ગણવા માટે તંત્રએ તૈયારીઓ ચુસ્ત કરી છે. જિલ્લામાં મતગણતરી માટેના મુખ્ય કેન્દ્ર પૈકીના એક – ડી.કે.વી. કોલેજ, જામનગર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર દ્વારા તારીખ 25 જૂન, 2025ના રોજ પ્રતિક્ષ મુલાકાત લઈ મહત્વપૂર્ણ સમીક્ષા કરવામાં આવી. આ મુલાકાત…