બોડીકેર સ્પામાંથી બાળમજૂરી પકડાઈ: રણજીતસાગર રોડ પર પોલીસના દરોડા દરમ્યાન કૌભાંડનો પર્દાફાશ
જામનગર, તા. ૧૦ જુલાઈ:શહેરી વિસ્તારના આંતરિક સ્પાઓમાં હવે માત્ર વ્યસનકારક પ્રવૃતિઓ નહીં પણ બાળમજૂરી જેવી ગંભીર અને સંવેદનશીલ સામાજિક સમસ્યાઓ પણ ઝડપાઈ રહી છે. જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી ખોડિયાર એનેક્સ બિલ્ડિંગમાં આવેલ એક બોડીકેર સ્પામાંથી પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા દરોડા દરમિયાન બાળ મજૂરીનો ગંભીર ગુનો પકડવામાં આવ્યો છે. બોડીકેર સ્પાના સંચાલક…