વિઠલનગર સોસાયટી પાણીમાં ગરકાવ : દસ દિવસથી વરસાદી પાણી ભરાતા રહીશોનો આક્રોશ, નગરપાલિકા સામે ઉગ્ર રોષ
પાટણ જિલ્લામાં આવેલા રાધનપુર શહેરના વિઠલનગર સોસાયટીના રહીશો છેલ્લા દસ દિવસથી સતત મુશ્કેલીમાં જીવી રહ્યા છે. ભારે વરસાદ બાદ અહીં પાણી ભરાઈ જવાથી સોસાયટી જાણે નાના તળાવમાં ફેરવાઈ ગઈ હોય એવો નજારો સર્જાયો છે. લગભગ ૫૦થી વધુ ઘરોના રહીશો પાણીની વચ્ચે ઘેરાયેલા છે અને રોજિંદી જીવન વ્યવહાર મુશ્કેલ બની ગયો છે. દસ દિવસથી પાણીમાં ગરકાવ…