દ્વારકા-નાગેશ્વર યાત્રા માર્ગ પર ઘોર બેદરકારી! નવીન બનેલા માર્ગની દયનીય હાલત: તંત્ર સુતેલી નિંદ્રામાં કે જાણબૂઝીને અવગણના?
દ્વારકા, ૩ જુલાઈ ૨૦૨૫:શ્રદ્ધાળુઓ માટે મહાત્મય ધરાવતા યાત્રાધામ દ્વારકાથી નાગેશ્વર મહાદેવ સુધીનો માર્ગ સાહેબ, હજુ તો તાજો બનેલો છે – પણ હાલત જોઈએ તો માનવો મુશ્કેલ બને! નવા બનેલા રોડની માટીજવી દશા જોઇને લોકો ચોંકી ઉઠ્યા છે. પ્રશ્ન એ છે કે શું તંત્રને આ દયનિય પરિસ્થિતિ દેખાતી નથી કે પછી બધું જાણતા બુઝતા પણ અવગણના…