“ખાડા ઓછા કે દાવા વધારે?” – મુંબઈમાં કૉંક્રીટ રસ્તાઓ છતાં ખાડાની ફરિયાદો યથાવત, ખર્ચમાં ઘટાડા પર ઉઠ્યા સવાલો.
મુંબઈ શહેરમાં દર વર્ષે ચોમાસા પહેલા રસ્તાઓ પર પડતા ખાડાઓને લઈને ચર્ચા અને ચિંતા સર્જાતી રહે છે. પરંતુ આ વર્ષે એક અલગ જ દાવો સામે આવ્યો છે. Brihanmumbai Municipal Corporation (બીએમસી) પ્રશાસનનું કહેવું છે કે શહેરમાં મોટા પાયે સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનના કામને કારણે રસ્તાઓ પર ખાડા પડવાનું પ્રમાણ ઘટ્યું છે. આ જ કારણસર ખાડા પૂરવાના ખર્ચમાં નોંધપાત્ર…