“જય ઝૂલેલાલ” ના જયઘોષ સાથે જામનગરમાં ચેટીચંડ મહોત્સવની ભવ્ય ઉજવણી – ૧૦૭૬મા જન્મોત્સવે રંગત ભરશે શહેર.
ચેટીચંડનો આ પાવન દિવસ સિંધી સમાજ માટે માત્ર એક તહેવાર નથી, પરંતુ તે તેમની આસ્થા, સંસ્કૃતિ અને પરંપરાનો જીવંત પ્રતિક છે. ભગવાન ઝૂલેલાલને સિંધી સમાજમાં “વરું દેવ” તરીકે પણ પૂજવામાં આવે છે, જેમણે સત્ય, ધર્મ અને માનવતા માટે સંઘર્ષ કર્યો હતો. આ દિવસ નવા વર્ષના પ્રારંભ સાથે નવી આશાઓ, નવા સંકલ્પો અને સમૃદ્ધિનું પ્રતિક બની…