TPની હદમાં ખેતીની જમીન હવે ‘ઝડપભેર’ બિનખેતી બની શકશે! વિલંબ–ભ્રષ્ટાચારના ચક્કરમાં ફસાયેલા બિલ્ડરોને મોટી રાહત આપતી રાજ્ય સરકારની ઐતિહાસિક તૈયારી
શહેરોના વિસ્તરણ સાથે બદલાતી જમીન નીતિ ગુજરાત સહિત સમગ્ર દેશમાં મહાનગરો દિવસે દિવસે પોતાની હદો વિસ્તારી રહ્યા છે. શહેરોના વિકાસની ગતિ એવી તેજ બની છે કે, થોડાં વર્ષો પહેલાં જ્યાં ખેતી થતી હતી, તે વિસ્તારો આજે રહેણાંક સોસાયટી, કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને ઔદ્યોગિક હબ બની રહ્યા છે. પરંતુ શહેરની હદમાં આવતી હોવા છતાં, TP (ટાઉન પ્લાનિંગ)…