જામનગરમાં JMCનો દબાણો સામે મોટો પ્રહાર: 3.5 કરોડની સરકારી જમીન પરથી અનધિકૃત મકાન-દુકાનો તોડાતા તંગદિલી, ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી પૂર્ણ
Jamnagar શહેરમાં સરકારી જમીનો પર વધતા અનધિકૃત દબાણો સામે હવે Jamnagar Municipal Corporation વધુ કડક અભિગમ અપનાવી રહી છે. શહેરના સાધના કોલોની પાછળ રામાપીર મંદિર સામે આવેલા વિસ્તારમાં મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા હાથ ધરાયેલી વિશાળ દબાણ હટાવ કામગીરીએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. કરોડો રૂપિયાની સરકારી જમીન પર વર્ષોથી ઉભા કરાયેલા મકાનો, દુકાનો અને…