ડોનાલ્ડ ટ્રમ્પનું સમુદ્ર મંથન : અમેરિકાના ભવિષ્યનું હળાહળ કે અમૃત?
ડોનાલ્ડ ટ્રમ્પનું રાજકારણ, તેમના નિર્ણયો અને તેમની કાર્યશૈલી હંમેશાં વિશ્વ રાજકારણમાં ચર્ચાનો વિષય રહ્યા છે. કેટલાક માટે તે અમેરિકાની પુનઃજાગૃતિના પ્રતિક છે તો કેટલાક માટે અવ્યવસ્થાનો તોફાની ઘેરાવો. તેમની રાજકીય નીતિઓ અને આંતરરાષ્ટ્રીય અભિગમને સમજવા માટે જો આપણે હિન્દુ પૌરાણિક સાગર મંથનની કથા યાદ કરીએ તો તેની સાથે ઘણાં સામ્યતાઓ મળે છે. દેવો અને દૈત્યોને…