પદાર્થમાં રહેલી સ્થિતિશક્તિ એટલે જ માતાજીનું પ્રથમ સ્વરૂપ – શ્રી શૈલપુત્રીની ઉપાસના અને વિજ્ઞાનિક તત્વજ્ઞાન
નવરાત્રીના પ્રથમ દિવસે પૂજાતા શ્રી શૈલપુત્રી માતાજીનું સ્વરૂપ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ અત્યંત ઊંડાણ ધરાવે છે. પર્વતાધિરાજ હિમાલયની પુત્રી તરીકે જન્મેલી પાર્વતીનું આ પ્રથમ સ્વરૂપ એ સંદેશ આપે છે કે પથ્થર જેવા નિર્જીવ દેખાતા પદાર્થમાં પણ અપરંપાર શક્તિ સમાયેલી છે. આ શક્તિનો આધ્યાત્મિક અર્થ પણ છે અને વૈજ્ઞાનિક આધાર પણ છે….