હોર્મુઝ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત: શેલ બની દેશની સૌથી મોટી ગેસ સપ્લાયર
મધ્ય-પૂર્વમાં વધતા તણાવ અને વૈશ્વિક રાજકીય અસ્થિરતા વચ્ચે ઊર્જા ક્ષેત્રે ગંભીર સંકટ ઊભું થયું છે. ખાસ કરીને હોર્મુઝ જળમાર્ગ બંધ થવાથી વિશ્વના મોટા ભાગના દેશો માટે ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાય ચેનમાં ભારે ખલેલ આવી છે. તેમ છતાં, ભારતે પોતાની વ્યૂહરચના અને વિકલ્પિક સપ્લાય સોર્સના કારણે આ સંકટમાંથી બહાર આવવાનો પ્રયાસ સફળતાપૂર્વક કર્યો છે. આ…