ઇઝરાઇલ-ઈરાન તણાવ વચ્ચે રાહતના સમાચાર: ઉમરગામના 70થી વધુ માછીમારો વતન પરત
મધ્ય-પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઉમરગામના માછીમારો, જે ઈરાનમાં ફસાયા હતા, તેઓને આખરે સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવ્યા છે. ઇઝરાઇલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આ માછીમારો લાંબા સમયથી ત્યાં અટવાઈ ગયા હતા. સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા વતન વાપસી માહિતી અનુસાર, ભારત સરકારે ખાસ વ્યવસ્થા કરીને આ…