સમય ટ્રેડિંગ કૌભાંડ: રાજકોટમાં શેરબજારના નામે ૧૧ લોકો સાથે ૧.૧૮ કરોડની છેતરપિંડી, પ્રદીપ ડાવેરા અને સાથીદાર ફરાર
રાજકોટ શહેર ફરી એકવાર નાણાકીય કૌભાંડના ભોગ બન્યું છે. સામાન્ય નાગરિકોને ઝડપથી ધનિક બનવાની લાલચ આપી તેમને છેતરનારાઓ ફરી સક્રિય થયા છે. “સમય ટ્રેડિંગ” નામની એક પેઢીના સંચાલક પ્રદીપ ડાવેરા તથા તેના મળતીયાઓએ શેરબજારમાં રોકાણ કરાવવાના નામે લોકોને આકર્ષ્યા, શરૂઆતમાં થોડો નફો આપીને વિશ્વાસ જીત્યો અને બાદમાં ૧૧થી વધુ રોકાણકારોને ૧.૧૮ કરોડની છેતરપિંડી કરીને ફરાર…