“ધરતીપુત્રોની આપત્તિમાં સરકાર સહાયરૂપ” : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલતાથી કમોસમી વરસાદમાં નુકસાન પામેલા ખેડૂતોને તાત્કાલિક રાહતના આદેશો
ગાંધીનગરથી વિશેષ અહેવાલ રાજ્યના અનેક વિસ્તારોમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને ગંભીર નુકસાન થયું છે. ખાસ કરીને મગફળી, કપાસ, તલ, સોયાબીન, મકાઈ જેવા મુખ્ય ખરીફ પાકોનું નુકસાન થતાં ખેડૂતોના ચહેરા પરથી ખુશી ઉડી ગઈ છે. આવી મુશ્કેલ ઘડીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે “ધરતીપુત્રો એકલા નથી” એ સંદેશા સાથે ખેતી સમાજ પ્રત્યે સંવેદનશીલ…