‘સ્વચ્છ હવા જીવન માટે અનિવાર્ય : ગુજરાત સરકારે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવા દિવસ પર કર્યું વિશાળ અભિયાન, મોનિટરીંગ વાન અને નવી પહેલોનો થયો પ્રારંભ’
ગુજરાતમાં પર્યાવરણ અને પ્રદૂષણ નિયંત્રણ માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. ખાસ કરીને હવાના ગુણવત્તા જાળવવા રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે. ગાંધીનગર ખાતે તા. ૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ “આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ – બ્લૂ સ્કાય ડે” ની ઉજવણી ભવ્યતા સાથે યોજાઈ હતી. આ કાર્યક્રમ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ…