એશિયાની પહેલી મહિલા લોકો પાઇલટ સુરેખા યાદવની છેલ્લી સફર : ૩૬ વર્ષનો પ્રેરણાદાયી પ્રવાસ, વંદે ભારતથી રાજધાની સુધીના સિદ્ધિભર્યા પળો
ભારતીય રેલવેના ઇતિહાસમાં એક સોનેરી અધ્યાય લખનાર અને એશિયાની પહેલી મહિલા લોકો પાઇલટ તરીકે ઓળખાતી સુરેખા યાદવ હવે નિવૃત્ત થઈ ગઈ છે. સાતારા જિલ્લાના સામાન્ય પરિવારમાં જન્મેલી સુરેખા યાદવે ૩૬ વર્ષ પહેલાં પોતાના કરિયરની શરૂઆત ટ્રેઇની ડ્રાઇવર તરીકે કરી હતી અને ધીમે ધીમે એવી એવી સિદ્ધિઓ હાંસલ કરી કે આજે તેઓને “એશિયાની ગૌરવગાથા” તરીકે ઓળખવામાં…