ભાદરવા વદ તેરસનું રાશિફળ : ૧૯ સપ્ટેમ્બર, શુક્રવાર – વૃશ્ચિક સહિત બે રાશિના જાતકો માટે સાવચેતી જરૂરી
જાણો આજે, તા. ૧૯ સપ્ટેમ્બર, શુક્રવારનો દિવસ ભાદરવા વદ તેરસના શુભ અવસરે ગ્રહોના ગોચરથી તમારી રાશિ પર શું પ્રભાવ પડશે. આજનો દિવસ કેટલીક રાશિ માટે આરામદાયક સાબિત થવાનો છે તો કેટલીક માટે સાવચેત રહેવું જરૂરી બનશે. ખાસ કરીને વૃશ્ચિક રાશિના જાતકોને અગત્યના કાર્યો પૂરા કરવામાં વ્યસ્ત રહેવું પડશે, તેમજ બપોર પછી વાહન ચલાવતી વેળાએ સાવચેતી…