સુરતમાં ન્યાયનો ચાબખો : વકીલને લાત મારતા પોલીસ ઈન્સ્પેક્ટરને હાઈકોર્ટનો ૩ લાખનો દંડ, “એકને માફ કરીશું તો દસ પોલીસ આવું વર્તન કરશે”
સુરત, તા. 18 સપ્ટેમ્બર : ગુજરાતના વેપારી નગરી સુરતમાં બનેલી એક એવી ઘટના, જેણે સમગ્ર રાજ્યની પોલીસ પ્રણાલી, ન્યાયતંત્ર અને જનસામાન્યને ઝંઝોળી નાખ્યા છે, હવે તેના પર હાઈકોર્ટનો તીખો ચાબખો વરસ્યો છે. થોડા સમય પહેલાં સુરત શહેરમાં એક વકીલને ફરજ પરના પોલીસ ઈન્સ્પેક્ટરે લાત મારવાની ઘટના બની હતી, જેનો સીસીટીવી ફૂટેજ વાયરલ થયો હતો. આ…