વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જામનગરને ૮૩૩ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ : આરોગ્ય, ઊર્જા, ઐતિહાસિક વારસો અને રમતગમત ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ
જામનગર શહેર અને જિલ્લો વિકાસની નવી દિશામાં આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે એટલે કે ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી અંદાજિત રૂ.૮૩૩ કરોડથી વધુ રકમના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમ માત્ર આંકડાઓની વાત નથી, પરંતુ તે જામનગરના નાગરિકોના જીવનસ્તરમાં ગુણાત્મક પરિવર્તન લાવવાનો એક મહત્વપૂર્ણ પડકાર…