રાષ્ટ્રીય STEM ક્વિઝ ૪.૦ : દેશના વિદ્યાર્થીઓ માટે ૨ કરોડના ઇનામો અને વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાતની સુવર્ણ તક
વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે નવા યુવાનોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ વિજ્ઞાન અને ટેક્નોલોજી કોઈપણ રાષ્ટ્રના વિકાસનો આધારસ્તંભ ગણાય છે. આજના સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિસ્પર્ધા કરવા માટે આપણા યુવાનો પાસે વિશ્વસ્તરીય જ્ઞાન, નવીન વિચારશક્તિ અને સમસ્યાઓ ઉકેલવાની કુશળતા હોવી અત્યંત આવશ્યક છે. આ દિશામાં ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી…