ગુજરાત સરકારનો મોટો નિર્ણય : રાજ્યમાં પશુ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા નવા ૨૦૦ સ્થાયી પશુ દવાખાનાની મંજૂરી, ત્રણ વર્ષમાં કુલ ૨૫૫ દવાખાનાનું ઉદ્ઘાટન
ગુજરાત દેશના દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. “ખેતી સાથેનું પૂરક વ્યવસાય એટલે પશુપાલન” – આ સૂત્રને સાકાર કરવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. દૂધ અને દુગ્ધઉત્પાદનોમાં આત્મનિર્ભરતા મેળવવા, પશુઓનું આરોગ્ય જાળવવા અને પશુપાલકોને સીધી રીતે આર્થિક રીતે મજબૂત કરવા માટે સરકાર તબક્કાવાર નવા પગલાં લઈ રહી છે. આ જ પ્રયાસના ભાગરૂપે તાજેતરમાં…