કરોડોની મિલકત પર કુટુંબીય સંઘર્ષ : સંજય કપૂરના અવસાન બાદ કરિશ્મા કપૂરના સંતાનોની કોર્ટમાં એન્ટ્રી, ન્યાય માટે કાનૂની જંગ શરૂ
બોલીવુડના લોકપ્રિય પરિવારના આંતરિક વિવાદને લઈને હાલમાં સમગ્ર મિડિયા જગત તથા ચાહકોનું ધ્યાન ખેંચાયું છે. અભિનેત્રી કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ અને જાણીતા ઉદ્યોગપતિ સંજય કપૂરના અચાનક અવસાન બાદ તેની પાછળ છોડી ગયેલી અંદાજે ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની વિશાળ મિલકતને લઈને કુટુંબમાં કાનૂની લડાઈ તેજ બની છે. આ વિવાદમાં તાજા વળાંક રૂપે કરિશ્મા કપૂરના સંતાનો — સમાયરા…