બેટ દ્વારકાના સુન્દરશન બ્રિજ અને કોરીડોર પ્રોજેક્ટ પાછળ કરોડોનો દુમાડો? મંદિરની બાજુમાં ગટરની ગંદગીથી યાત્રિકો દુઃખી, મોદીના ડ્રીમ પ્રોજેક્ટની હાલત નાજુક
એક તરફ વિધાનસભા નજીક આવી રહી છે ત્યારે બીજીતરફ દ્વારકાધીશના દરબાર સુધી પહોંચતા યાત્રાળુઓ અને સ્થાનિકો રાગો સાથે વેડફાતા જોવા મળી રહ્યા છે. મોદીજીના ડ્રીમ “ધર્મિક કોરીડોર”ના નામે થયેલા કામોની હાલત માત્ર એક વરસાદે ખુલ્લી પડી ગઈ છે. બેટ દ્વારકા, 16 જુલાઈ 2025 – પવિત્ર બેટ દ્વારકા ધામ જ્યાં દર વર્ષે લાખો યાત્રાળુઓ ભગવાન દ્વારકાધીશના…