લોટીયાના વાહતાજીભાઈ ઠાકોર: પ્રાકૃતિક ખેતીથી ખેડૂત સમાજમાં લાવી નવી જાગૃતિ
▪︎ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાંથી પ્રેરણારૂપ ખેડૂતનો ઉદાહરણ▪︎ રાસાયણિક ખેતીને કહ્યું અલવિદા, કુદરતી પદ્ધતિઓ અપનાવી નફાકારક ખેતી▪︎ આજુબાજુના ખેડૂતો માટે પ્રેરણારૂપ બનેલાં વાહતાજીભાઈ આજે સમાજમાં પરિવર્તનના દૂત બની ગયા પાટણ, તા. ૧૬ જુલાઈ:પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના લોટીયા ગામના ખેડૂત વાહતાજીભાઈ ઠાકોરે ખેતીમાં આધુનિક યુગમાં એક પરંપરાગત પણ અસરકારક વિકલ્પ – પ્રાકૃતિક ખેતી – દ્વારા ક્રાંતિ…