જામનગરમાં જયાપાર્વતી વ્રતની આજથી ભક્તિમય શરૂઆત : શહેરની કુમારિકાઓ માતાજીની આરાધનામાં લીન
જામનગર શહેરમાં આજેથી શ્રદ્ધા, ભક્તિ અને ઉપવાસથી ભરેલું જયાપાર્વતી વ્રત આરંભાયું છે. ખાસ કરીને કુમારી કન્યાઓ દ્વારા આ વ્રત ભગવાન શંકરજી તથા માતા પાર્વતીજીને પ્રસન્ન કરીને ભવિષ્યમાં સરસ, સુંજાળ પતિ અને સુખી દાંપત્ય જીવન માટે કરવામાં આવે છે. આજથી શરૂ થતું આ વ્રત પાંચ દિવસ સુધી ચાલે છે અને આખા જામનગર શહેરમાં તથા આસપાસના ગામડાઓમાં…