ધ્રોલ-જોડિયા રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય: વરસાદ બાદ ભયજનક માર્ગ હાલતથી વાહનચાલકો પરેશાન, સ્થાનિકો ભટક્યા પરિણામ વગર
જામનગર જિલ્લામાં વરસાદી સિઝનનો આરંભ થતાં જ રસ્તાઓની ખસ્તા હાલત લોકો સામે ફરી એકવાર ખુલ્લી પડી છે. ખાસ કરીને ધ્રોલ તાલુકામાં આવેલ ધ્રોલ-જોડિયા મુખ્ય માર્ગ પર વરસાદના કારણે મોટાં ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો માટે ટ્રાફિક વ્યવસ્થા દુસ્વપ્ન જેવી બની ગઈ છે. સામાન્ય વરસાદ પડતાં જ ધ્રોલ શહેર તેમજ આસપાસના ગામડાઓના રસ્તાઓ પર…