કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રી જગન્નાથજીની મંગળા આરતીમાં સહભાગી થઈ ભક્તિભાવપૂર્વક દર્શન કર્યાં
અમદાવાદ, તા. ૨૮ જૂન ૨૦૨૫ | સંજીવ રાજપૂતઅમદાવાદ શહેરના હૃદયસ્થળમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિરમાં આજે સવારે ૧૪૮મી રથયાત્રાના પાવન અવસરે વૈદિક મંત્રોચ્ચાર અને ભક્તિભાવ સાથે મંગળા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે પોતાના પરિવાર સાથે પાવન ઉપસ્થિતિ નોંધાવી હતી અને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ…