લાડકી બહિણ યોજનામાં e-KYCનો નવો નિયમ: પૈસા બંધ ન થાય તે માટે દરેક બહિણે રાખવી પડશે સાવચેતી, નહીં તો દોષ ગણાશે પોતાનો
મહારાષ્ટ્રની લાખો બહેનો માટે રાજ્ય સરકારે શરૂ કરેલી “मुख्यमंत्री माझी लाडकी बहिण योजना” છેલ્લા કેટલાક મહિનાઓથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મહિલાઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. આ યોજના અંતર્ગત દર મહિને 1,500 રૂપિયાની આર્થિક સહાય મહિલાઓના ખાતામાં સીધી જમા થાય છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગની બહેનોને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળે છે….