“હિન્દુસ્તાન ઝિંદાબાદ!” – T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઇન્ડિયાનો ઐતિહાસિક વિજય, ત્રણ મોટા રેકોર્ડ સાથે ભારત બન્યું વિશ્વનું T20 બાદશાહ.
ક્રિકેટના ઈતિહાસમાં ભારતે ફરી એકવાર પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાવી દીધું છે. મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની દસમી સીઝનની ફાઇનલ મેચમાં ભારતે ન્યુ ઝીલેન્ડ સામે 96 રનથી ભવ્ય જીત મેળવીને માત્ર ટ્રોફી જ નહીં પરંતુ અનેક ઐતિહાસિક રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવ્યા છે. અમદાવાદના વિશ્વપ્રસિદ્ધ Narendra Modi Stadium ખાતે રમાયેલી આ રોમાંચક ફાઇનલ મેચમાં ભારતે…