દ્વારકા પોલીસે ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એકને પકડી પાડ્યો : ૩૦૦ બોટલ, એક્ટીવા અને મોબાઇલ સહિત રૂ.૧.૬૬ લાખનો મુદામાલ કબ્જે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસે સખત અભિયાન શરૂ કર્યું છે. રાજ્યમાં દારૂબંધી કાયદો કડકાઈથી લાગુ હોવા છતાં કેટલાક લોકો દારૂની હેરાફેરી તથા વેચાણ જેવા ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલા છે. તાજેતરમાં દ્વારકા ટાઉન વિસ્તારમાં પોલીસે સફળ કામગીરી હાથ ધરીને ૩૦૦ ઇંગ્લીશ દારૂની બોટલો સહિત એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડી…