રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રમાં મોટું પ્રકરણ ઉઘડ્યું.
ખોટાં CCC સર્ટિફિકેટના આધારે લાભ મેળવનાર 782 શિક્ષકો સામે કાર્યવાહી તેજ, જામનગરના 2 શિક્ષકો પણ ઘેરાયા રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં એક ગંભીર અનિયમિતતા પ્રકાશમાં આવતા સમગ્ર મંડળમાં ચર્ચાનો વિષય બન્યો છે. સરકારી સેવાઓમાં જરૂરી ગણાતી CCC (કમ્પ્યુટર કન્સેપ્ટ્સ કોર્સ) ક્વોલિફિકેશનના ખોટાં અથવા શંકાસ્પદ સર્ટિફિકેટ જમા કરાવી ઉચ્ચતર પગારધોરણ તથા અન્ય લાભ મેળવવામાં રાજ્યના કુલ 782 શિક્ષકો…