ભૂખ સામે હડતાલનો હથિયાર : જામનગરથી લઈને સમગ્ર ગુજરાતમાં સસ્તા અનાજ દુકાનદારોની હડતાલથી ગરીબો પર આફત, ૭૫ લાખથી વધુ પરિવારોનું ભોજન પ્રશ્નચિહ્ન હેઠળ
ગુજરાતમાં આજે ૧ નવેમ્બરથી શરૂ થયેલી સસ્તા અનાજ દુકાનદારોની હડતાલે રાજ્યભરમાં ભારે ચકચાર મચાવી છે. ખાસ કરીને જામનગર શહેર તથા જિલ્લાની ૪૭૦ જેટલી દુકાનો બંધ રહેતા હજારો પરિવારોમાં ખળભળાટ મચી ગયો છે. સરકાર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે રાહત દરે કે મફતમાં અનાજ વિતરણની જે યોજના વર્ષો પહેલા શરૂ કરવામાં આવી હતી, તે હવે…