ભાણવડમાં રહસ્યમય ધડાકા પર સિસ્મોલોજી વિભાગનો વૈજ્ઞાનિક સર્વે : લોકોમાં ભય છતાં નિષ્ણાતોનું આશ્વાસન
દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં છેલ્લા પંદર દિવસથી સતત રહસ્યમય ધડાકાની અવાજોની ઘટનાઓ બનતી હતી. ગામજનોમાં અચાનક જોરદાર ધડાકા જેવો અવાજ સાંભળતા ભયનો માહોલ સર્જાયો હતો. કેટલાકે આ અવાજને ભૂકંપની સંભાવના સાથે જોડ્યો તો કેટલાકે તેને અન્ય કુદરતી કે માનવસર્જિત કારણો સાથે સંકળાવવાનો પ્રયાસ કર્યો. લોકોમાં ફેલાતી અફવાઓ અને અસુરક્ષાની ભાવનાને ધ્યાનમાં રાખીને રાજ્યના સિસ્મોલોજી…