ભારત સામે આતંકી કાવતરું રચવાના કેસમાં મોટી કાર્યવાહી – NIAએ ૬ યુક્રેનિયન અને ૧ અમેરિકન નાગરિકની ધરપકડ કરી, ડ્રોન સપ્લાય અને આતંકી તાલીમના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ભંડાફોડ.
ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો ઊભો કરી શકે તેવી એક મોટી આંતરરાષ્ટ્રીય આતંકી સાજિશનો ભંડાફોડ થયો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે National Investigation Agency (NIA)એ ભારત સામે આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપવાના કાવતરાના આરોપસર છ યુક્રેનિયન નાગરિકો અને એક અમેરિકન નાગરિકની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ લોકો એક મોટા…