ગોરેગામની વિવેક વિદ્યાલયમાં બુરખાબૅનનો વિવાદ ઉગ્ર.
બુરખા પર પ્રતિબંધ બાદ 6 વિદ્યાર્થિનીઓ ભૂખહડતાળ પર;પોલીસમાં ફરિયાદ, રાજકીય સંગઠનો પણ મેદાને** મુંબઈ, ગોરેગામ:ગોરેગામના વ્યસ્ત રહેણાંક વિસ્તારમાં આવેલ વિવેક વિદ્યાલય અને જુનિયર કૉલેજમાં મૅનેજમેન્ટે ક્લાસરૂમમાં બુરખા અને નકાબ પહેરવા પર પ્રતિબંધ મૂકતા વિદ્યાર્થીનીઓનો રોષ ફાટી નીકળ્યો છે. નવા ડ્રેસકોડની અમલવારી બાદ ગુરુવારે અમુક વિદ્યાર્થિનીઓએ ભૂખહડતાળ શરૂ કરી, જેમાં પોલીસની પૂર્વ-પરવાનગી લેવામાં આવી ન હોવાથી…