તા. ૧૭ ઓક્ટોબર, શુક્રવાર અને આસો વદ અગિયારસનું વિશેષ રાશિફળ
વૃષભ અને મકર રાશિના જાતકો માટે સુખદ સમાચાર — ધન વૃદ્ધિ અને યશ પ્રાપ્ત થવાનો શુભ સંકેત, જ્યારે તુલા અને કુંભ રાશિના જાતકોને તબિયત અને વિવાદ અંગે સાવચેતી જરૂરી આજે આસો વદ અગિયારસનો પવિત્ર દિવસ છે. ધાર્મિક રીતે આ દિવસ વ્રત-ઉપવાસ અને આત્મમંથન માટે શુભ માનવામાં આવે છે. ચંદ્રની સ્થિતિ પ્રમાણે આજે ચંચળતા અને ઉત્સાહ…