સંવિધાન હત્યા દિવસ-૨૦૨૫: લોકશાહી બચાવના લડતને યાદ કરતો એક મહત્વપૂર્ણ પ્રયાસ
ગાંધીનગરમાં આજે એક ઐતિહાસિક અને જાગૃતિજનક કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભારતના લોકશાહી ઇતિહાસની કળંકિત ઘટના – કટોકટીની ઘોષણા – ના ૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે “સંવિધાન હત્યા દિવસ-૨૦૨૫” તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં કાયદા અને ન્યાયતંત્ર મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, રાજ્યના હોદ્દેદારો,…