પાટણ LCBનો મોટો પર્દાફાશ: ‘માર્કેટ પલ્સ’ એપના નામે શેરબજારમાં ડબ્બા ટ્રેડિંગ દ્વારા લાખોનું છેતરપિંડી કૌભાંડ ભંડાફોડ…
રાધનપુર, તા. ૨૫ જૂન (અનિલ રામાનુજ):પાટણ જિલ્લામાં પોલીસે એક મોટું ડબ્બા ટ્રેડિંગ કૌભાંડ પકડી પાડ્યું છે જેમાં ઓનલાઇન શેરબજારના નામે ચાલી રહેલી છેતરપિંડીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જિલ્લાના એલસીબી વિભાગે સમગ્ર કૌભાંડના માથાભારે સૂત્રધારો સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક સગીર પણ સામેલ છે. આરોપીઓ લોકોના ભરોસાનો દુરુપયોગ કરીને ડબ્બા ટ્રેડિંગના નામે તેમને…