મેલેરીયા વિરોધી માસ: મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગે ઘરો સુધી પહોંચી વૈજ્ઞાનિક સર્વેલન્સ અને મચ્છર નિવારણ અભિયાન ચલાવ્યું
મોરબી, તા. ૨૫ જૂન:જેમજેમ ચોમાસું નજીક આવી રહ્યું છે, તેમતેમ મચ્છરજન્ય રોગોનું જોખમ પણ વધી જાય છે. આવા જોખમને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લાની આરોગ્ય ટીમે જૂન માસને ‘મેલેરીયા વિરોધી માસ’ તરીકે અનુરુપ રીતે ઊજવણી કરીને સમગ્ર જિલ્લામાં સઘન અભિયાન ચલાવ્યું છે. સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા આ વિશેષ કાર્યમાં મેલેરીયા સહિતના વિવિધ વાહકજન્ય…