સિકકામાં દેશી દારૂની ભઠી ઉપર પોલીસનો રેડ – ₹33,900 ના મુદામાલ સાથે આરોપી ઝડપાયો, ભઠી પરથી 900 લિટર કાચો આથો જપ્ત
તા. 23 જૂન 2025ના રોજ સવારે લગભગ 9:35 વાગ્યે જામનગર જિલ્લામાં આવેલ સિકકા વિસ્તારમાં દેશી દારૂની ભઠી ચલાવાતી હોવાનું ગુપ્ત રીતે જાણવા મળતાં પોલીસે હુમલો કર્યો હતો. આ રેડ દરમિયાન નોંધપાત્ર માત્રામાં દારૂ, કાચો આથો અને ભઠી ચલાવવાની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. આરોપી પાસેથી કુલ ₹33,900 કિંમતનો મુદામાલ મળી આવ્યો છે. પ્રોહીબીશન એક્ટ હેઠળ…