પંચમહાલ LCBની મોટી કાર્યવાહી: વીરણીયા ગામેથી ₹36.24 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે શખ્સો ઝડપાયા
પંચમહાલ, 16 જુલાઈ 2025 રાજ્યમાં દારૂબંધી કાયદાને અમલમાં મુકવા પોલીસ તંત્ર સતત કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા મોરવા (હડફ) તાલુકાના વીરણીયા ગામમાં દારૂના ધંધાર્થીઓ પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો આશરે 36.24 લાખનો જથ્થો ઝડપવામાં આવ્યો છે તથા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી…