ગ્રામિણ આરોગ્યમાં મજબૂત પાયો : જામનગરના જાંબુડા ખાતે રૂ. 4.57 કરોડના ખર્ચે ભવ્ય આરોગ્ય કેન્દ્ર અને આયુષ્યમાન મંદિરનું લોકાર્પણ
જાંબુડા સહિત આસપાસના ૨૦ ગામોને મળશે નિશુલ્ક અને આધુનિક સારવારની સુવિધા જામનગર તા. 18 જુલાઈ : ગુજરાત રાજ્યમાં પાયાભૂત આરોગ્ય સેવાઓ Gram કક્ષાએ પહોંચાડવા રાજ્ય સરકારે આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણય લઈ નાના ગામડાં સુધી આધુનિક અને સમર્પિત આરોગ્ય કેન્દ્રો ઉભાં કર્યા છે. જામનગર જિલ્લાના જાંબુડા ગામ ખાતે રૂ. 4.57 કરોડના ખર્ચે બનેલા આધુનિક આરોગ્ય કેન્દ્ર…