કાલાવડ મામલતદાર કચેરીમાં 9.54 લાખની ઉચાપતનો ભાંડો ફૂટ્યો: નાયબ મામલતદારે 16 લાભાર્થીઓની સહાયની રકમ ‘હઝમ’ કરી, ટાઉન પોલીસ તપાસમાં
▪︎ સરકારી કચેરીમાં નૈતિક ભ્રષ્ટાચારનો દારૂણ દાખલો▪︎ નાયબ મામલતદાર ધ્રુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ▪︎ 16 સરકારી સહાયથી વંચિત થયેલા લાભાર્થીઓ ન્યાયની રાહ જોઈ રહ્યા છે કાલાવડ, સંજીવ રાજપૂત: ગુજરાતમાં good governance અને transparency ની દાઢ ઊભી હોય તેવા સમયે, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સરકારી કચેરીમાંથી ભ્રષ્ટાચારના નમૂના સમાન 9.54 લાખ રૂપિયાની ઉચાપતનો ચોંકાવનારો કેસ પ્રકાશમાં…