ર્મેન્દ્રની ૯૦મી જન્મતિથિ પર પરિવારની આંખે આંસુ લાવતી શ્રદ્ધાંજલિ — હેમા માલિનીથી લઈને સની–બૉબી સુધી સૌએ યાદ કર્યા ‘હી-મૅન’ને.
હું ધીમે-ધીમે મારી જાતને તૂટેલા ટુકડાઓમાંથી ફરી જોડવાનો પ્રયત્ન કરી રહી છું ધર્મેન્દ્રની ૯૦મી જન્મતિથિએ હેમા માલિનીએ પોસ્ટ કર્યો ઇમોશનલ સંદેશ, દેઓલ પરિવારના સની-બૉબી-અભયે પણ યાદ કર્યા ધર્મેન્દ્રના અવસાનને બે અઠવાડિયાંથી વધુ સમય વીતી ગયો છે. તેમના અવસાન પછી તેમનો પરિવાર હજી પણ શોકમાં છે. ધર્મેન્દ્રના અવસાન બાદ ગઈ કાલે તેમનો પહેલો જન્મદિવસ હતો. આ…