મી’ગોંગ ફેસ્ટિવલમાં કનિકા કપૂર સાથે સ્ટેજ પર છેડછાડ.
અજાણ્યો યુવક સ્ટેજ પર ઘૂસી પગ પકડીને ગળે લાગવાનો પ્રયાસલાઇવ ઇવેન્ટમાં સેલેબ્રિટી સલામતી મુદ્દો ફરી ચર્ચામાં મેઘાલયના મી’ગોંગ ફેસ્ટિવલ દરમિયાન બોલીવૂડની જાણીતી પ્લેબેક સિંગર કનિકા કપૂર સાથે બનેલી એક ચોંકાવનારી ઘટનાએ દેશભરમાં ચર્ચા જગાવી દીધી છે. “બેબી ડૉલ”, “ચિટ્ટીયાં કલાઈયાં” અને “ડર ડા ડા ડસ્સે” જેવા અનેક સુપરહિટ ગીતોની અવાજ બનેલી કનિકા કપૂર સ્ટેજ પર…