૧૦૦ કરોડનાં ખર્ચે સિદ્ધિવિનાયક મંદિરનું વિસ્તરણ : ભક્તોને મળશે આધુનિક સુવિધાઓ, મુંબઈની ઓળખ બનશે વધુ ભવ્ય
ભારતનાં અતિપ્રસિદ્ધ અને મુંબઈની ધાર્મિક ઓળખ બની ગયેલું સિદ્ધિવિનાયક મંદિર હવે વધુ ભવ્ય, આધુનિક અને સુવિધાસભર રૂપ ધારણ કરવા જઈ રહ્યું છે. દરરોજ હજારો અને તહેવારો દરમિયાન લાખો ભક્તો દર્શન કરવા આવતા આ પવિત્ર મંદિરમાં ભક્તો માટે સુવિધાનો અભાવ લાંબા સમયથી અનુભવાતો હતો. હવે આ અભાવ દૂર કરવા માટે મંદિર ટ્રસ્ટે ૧૦૦ કરોડ રૂપિયાનું વિશાળ…