૧૬ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાવવાની તૈયારી: કર્ણાટક સરકારનો મોટો નિર્ણય.
બજેટ ભાષણમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની જાહેરાત, આંધ્રપ્રદેશમાં પણ આવી જ નીતિ લાવવાની ચર્ચા ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા જીવનનો અગત્યનો ભાગ બની ગયું છે. બાળકો અને કિશોરોમાં મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ ઝડપથી વધ્યો છે. પરંતુ આ વધતા ઉપયોગને લઈને હવે સરકારો પણ ચિંતિત બનતી જઈ રહી છે. ખાસ કરીને નાની…