ચોમાસા પહેલા ખેડૂતો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન: બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદતી વખતે સાવચેતી જ રાખો, નહીં તો મહેનત પર ફરી વળશે પાણી
ગુજરાત સહિત સમગ્ર દેશમાં હવે ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે ખેડૂતો પોતાના ખેતરોમાં ખરીફ પાકના વાવેતરની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. મગફળી, કપાસ, તુવેર, મકાઈ, સોયાબીન, ડાંગર, બાજરી અને અન્ય ખરીફ પાકો માટે ખેડૂતો બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી શરૂ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું…