જામનગરમાં 42 વર્ષીય યુવાનની હત્યા કેસનોCITY B પોલીસ સ્ટેશન દ્વારા ભેદ ઉકેલાયો, કલાકોની અંદર બે આરોપીઓ ઝડપાયા…
જામનગર, તા. ૨૫ જૂન: નવાગામ ઘેડની ઇન્દિરા સોસાયટી વિસ્તારમાં રહેતા 42 વર્ષીય યુવાન મિલન પરમારની હત્યાનો રોમાંચક કેસ JAMNAGAR CITY B POLICE દ્વારા માત્ર કલાકોની અંદર ઉકેલવામાં આવ્યો છે. પોલીસે અત્યંત ઝડપી કાર્યવાહી કરીને હત્યાની પાછળ રહેલા બે આરોપીઓને પકડીને સાવચેત સંદેશ આપ્યો છે કે જામનગર પોલીસ ગુનાઓને લાંબા સમય સુધી બખ્શશે નહીં. ઘટનાનું વિગતવાર…