જામનગરમાં લાપિનોઝ પિત્ઝામાં જીવાત અને મૃત મચ્છર : હાઈજિન સાથે ચેડા, રેસ્ટોરન્ટ સીલ
જામનગર, શહેરના ખાદ્ય સુરક્ષા ક્ષેત્રમાં ફરી એક વાર ગંભીર બેદરકારી સામે આવી છે. રણજિત સાગર રોડ પર આવેલી જાણીતી પિત્ઝા ચેઇન “લાપિનોઝ પિત્ઝા” ના ખોરાકમાં જીવાત અને મૃત મચ્છર જોવા મળતા ફૂડ સેફટી શાખાએ રેસ્ટોરન્ટને સીલ મારફત બંધ કરાવ્યું છે. આ ઘટના માત્ર એક ગ્રાહક માટે નહીં, પણ સમગ્ર શહેરના આરોગ્ય માટે ચિંતા ઊભી કરતી…